WhatsApp Desktop: વોટ્સઅપે પોતાના વેબ વર્જનને બનાવ્યું સિક્યોર, લોન્ચ થયું નવું ફીચર
WhatsApp latest feature: . હવે વધુ એક લેટેસ્ટ ફીચરની જાણકારી સામે આવી રહી છે. આ ડેસ્કટોપ અથવા વેબ વર્જન માટે સ્ક્રીન લોક ફીચર છે. હાલ વોટ્સએપ લોક એન્ડ્રોઇડ અને આઇઓએસ ડિવાઇસ માટે જ ઉપલબ્ધ છે. સમાચાર છે કે જલદી જ વોટ્સએપ ડેસ્કટોપ તથા વેબ વર્જન પર પણ તમને સ્ક્રીન લોકનું ફીચર મળવાનું છે. આવો આ વિશે ડિટેલમાં વાત કરીએ.
WhatsApp Desktop Version: વોટ્સએપે તાજેતરમાં જ યૂઝર્સ એક્સપિરિયન્સને સારો બનાવવા માટે ઘણા નવા ફીચર્સને રોલ આઉટ કર્યા છે. હવે વધુ એક લેટેસ્ટ ફીચરની જાણકારી સામે આવી રહી છે. આ ડેસ્કટોપ અથવા વેબ વર્જન માટે સ્ક્રીન લોક ફીચર છે. હાલ વોટ્સએપ લોક એન્ડ્રોઇડ અને આઇઓએસ ડિવાઇસ માટે જ ઉપલબ્ધ છે. સમાચાર છે કે જલદી જ વોટ્સએપ ડેસ્કટોપ તથા વેબ વર્જન પર પણ તમને સ્ક્રીન લોકનું ફીચર મળવાનું છે. આવો આ વિશે ડિટેલમાં વાત કરીએ.
જલદી જ લોન્ચ થશે ડેસ્કટોપ સ્ક્રીન લોક ફીચર
WhatsApp ના દરેક પગલાં પર નજર રાખનારી વેબસાઇટ Wabetainfo ના લેટેસ્ટ રિપોર્ટમાં જાણકારી આપવામાં આવી છે કે વોટ્સએપ ડેસ્કટોપ તથા વેબ વર્જન પર જલદી જ સિક્યોરિટી માટે સ્ક્રીન લોકનું ફીચર લોન્ચ થવાનું છે. જાણકારી અનુસાર અત્યાર સુધી ફીચર ફક્ત વોટ્સએપ એન્ડ્રોઇડ અને આઇઓએસ ડિવાઇસ માટે જ હતું, પરંતુ હવે જલદી જ તેને ડેસ્કટોપ તથા વેબ વોટ્સએપ વર્જન માટે પણ લોન્ચ કરવામાં આવી રહ્યું છે.
17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો: વર્ષ 2023 માં શનિના સાયામાંથી મુક્ત થશે આ લોકો, કરોડપતિ બનવાનો રસ્તો થશે સાફ
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube