પતિ ઘરે WhatsAppના મેસેજ delete કરીને આવે છે તો એક સેકન્ડમાં કરો રિકવર, આ છે સરળ સ્ટેપ
How to read WhatsApp deleted message: જો તમે પણ ચિંતિત છો કે ચેટમાં શું થયું હશે જે મોકલનારને ડિલીટ કરવું પડ્યું. તો આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે ડિલીટ થયેલા મેસેજ કેવી રીતે વાંચવા. જો તમારા પતિ પણ ઘરે આવતાં પહેલાં ચેટ ડિલિટ કરીને આવે છે તો આ રીતે રિકવર કરી શકાય છે.
WhatsApp delete for everyone recover: વોટ્સએપના આગમનથી દરેકનું જીવન ઘણું સરળ બની ગયું છે. અગાઉ, ફોટા મોકલવા માટે ઈમેલનો ઉપયોગ કરવો પડતો હતો, જે થોડી લાંબી પ્રક્રિયા હતી. પરંતુ હવે વોટ્સએપ પર ફોટો, વીડિયો, કોન્ટેક્ટ, લોકેશન બધું જ થોડી સેકન્ડમાં મોકલી શકાશે. વોટ્સએપ દ્વારા હજારો કિલોમીટર દૂર બેઠેલી વ્યક્તિ સાથે સરળતાથી વાતચીત કરી શકાય છે.
મિત્રના લોન ગેરેન્ટર બનતાં પહેલાં આ 5 બાબતો યાદ રાખો, નહીંતર માથે ફાટશે બિલ
24 કલાક બાદ શરૂ થશે આ લોકોનો ગોલ્ડન પીરિયડ, ભાગ્યના દરવાજા ખખડાવશે મા લક્ષ્મી
કંપની દરરોજ ચેટિંગ માટે નવા ફીચર્સ પણ રજૂ કરે છે, જેના કારણે યુઝરનો અનુભવ વધુ સારો બને છે. થોડા સમય પહેલા વોટ્સએપ પર ‘Delete for Everyone’ ફીચર લાવવામાં આવ્યું હતું. જેના આવવાથી લોકો સરળતાથી એક સાથે તમામ લોકોના એકાઉન્ટમાં મોકલાયેલી ચેટને ડિલિટ કરી શકાય છે.
Wood Apple Benefits: 5-10 રૂપિયાનું જાદૂઇ ફળ કરશે 5 બિમારીઓનો નાશ, એકદમ કડક હોય છે છાલ
Stock Market: આ મુદ્દાઓનું રાખો ધ્યાન, શેર બજાર પર પડી શકે છે મોટી અસર
જો કે, ઘણી વખત ચેટમાં ‘Delete for Everyone’ જોયા પછી, વ્યક્તિને લાગે છે કે ચેટમાં શું મોકલવામાં આવ્યું હશે જેને ડીલીટ કરવું પડશે. તો તમારી આ મૂંઝવણને ઉકેલવાનો એક માર્ગ છે.
હા, તમે ડિલીટ કરેલા મેસેજ સરળતાથી વાંચી શકો છો અને ચેટમાં શું મોકલવામાં આવ્યું હતું તે જાણી શકો છો. નોંધનીય બાબત એ છે કે એન્ડ્રોઇડ યુઝર્સે આ માટે થર્ડ પાર્ટી એપ્સનો સહારો લેવો પડશે.
Loan: જરૂર પડે ત્યારે લોકો પાસેથી પૈસા ઉધાર લેવા જોઇએ કે પછી બેંક લોન? જાણી લો
Diwali 2023: દિવાળીના તહેવારમાં કમાણી માટે કરો આ બિઝનેસ, 3 મહિનામાં બની જશો લાખોપતિ!
આ માટે તમારે ગૂગલ પ્લે સ્ટોર પર જવું પડશે. અહીં તમને ડિલીટ કરેલા મેસેજ વાંચવા માટે ઘણી એપ્સ મળશે. પરંતુ અમે અહીં જે એપ વિશે વાત કરી રહ્યા છીએ તેનું નામ WAMR અને WhatsRemoved+ છે.
એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તેને Android માટે જરૂરી પરવાનગીઓ આપો.‘Delete for Everyone’ તરીકે ચિહ્નિત કરાયેલા તમામ સંદેશાઓ એપમાં સાચવવામાં આવશે. આમાંની કેટલીક એપ્સમાં મીડિયા ફાઇલોને સાચવવાની ક્ષમતા પણ હોય છે.
Gandhi Jayanti 2023: મહિલાઓ વિશે આવા હતા મહાત્મા ગાંધીજીના વિચારો, અહીં વાંચો
Gandhi Jayanti 2 October: જીત માટે અપનાવો મહાત્મા ગાંધીના આ વિચાર અને વિષય, બધા કરશે વાહવાહી
જ્યારે પણ WhatsAppમાં દરેક વ્યક્તિ માટે કોઈ મેસેજ ડિલીટ કરવામાં આવે છે, ત્યારે તે થર્ડ પાર્ટી એપમાં સેવ થઈ જશે અને પછી તમે ડિલીટ કરેલા મેસેજને ગમે ત્યારે વાંચી શકશો. બીજી તરફ જો iOS વિશે વાત કરીએ તો iPhoneમાં થર્ડ પાર્ટી એપ્સમાં ડેટા સેવ કરવાનો કોઈ વિકલ્પ નથી.
કેફીનથી ભરપૂર આ 5 ડ્રિક્સને પીવાથી વધશે Heart Attack નો ખતરો, જાણી લો નામ
દરરોજ ફક્ત 7-8 ગ્લાસ પાણી પીશો તો શું થશે? જાણો સ્વાસ્થ્ય પર કેવી પડશે અસર
જો એક મહિના સુધી ઘઉંનો લોટ ખાશો નહી તો સ્વાસ્થ્યને શું થશે ફાયદો, અહીં જાણો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube