YouTube પર ક્યારે મળે છે ગોલ્ડન બટન? જાણો શું છે નિયમ અને શરતો

Youtube Golden Button: યુટ્યુબ પર વીડિયો બનાવીને લોકપ્રિય બનવું એ હવે ઘણા લોકોનું સ્વપ્ન બની ગયું છે. જેમ જેમ ચેનલ પર સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા વધે છે તેમ તેમ યુટ્યુબ તરફથી એવોર્ડ પણ આવવા લાગે છે.

YouTube પર ક્યારે મળે છે ગોલ્ડન બટન? જાણો શું છે નિયમ અને શરતો

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More