Monsoon Car Care Tips: ચોમાસામાં કાર આપશે બેસ્ટ માઈલેજ, ફક્ત ફોલો કરો આ સરળ ટિપ્સ !

Monsoon Car Care Tips: ચોમાસા દરમિયાન CNG વાહનોને સૌથી વધુ કાળજી લેવાની જરૂર હોય છે. CNG વાહનોને હજુ પણ પર્યાવરણને અનુકૂળ અને આર્થિક કાર તરીકે વધુ સારો વિકલ્પ માનવામાં આવે છે. જો નિયમિત સર્વિસનું ધ્યાન રાખવામાં આવે, તો આ વાહનો દરેક ઋતુમાં સારી કામગીરી સાથે વધુ સારી માઇલેજ પણ આપશે.
 

Monsoon Car Care Tips: ચોમાસામાં કાર આપશે બેસ્ટ માઈલેજ, ફક્ત ફોલો કરો આ સરળ ટિપ્સ !

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.