100 ગામ 100 ખબર: રાજ્યમાં ડેન્ગ્યુનો વધતો જતા કહેર સાથે જુઓ અન્ય સમાચાર

અમદાવાદમાં ડેંગ્યુનો કહેર યથાવત્ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં માત્ર 6 દિવસમાં ડેંગ્યુના 170 કેસ નોંધાયા છે. જેમાં બોડકદેવ, ગોતા, લાંભા અને શાહીબાગમાં સૌથી વધુ કેસ નોંધાયો છે. ઓક્ટોબરમાં 1209 ડેંગ્યુના કેસ નોંધાયા હતા. મેલેરિયાના 80 કેસ, ચિકનગુનિયાના 9 કેસ નોંધાયા હતા. બ્રીડિંગનો નાશ કરવા AMC અથાક પ્રયત્નો કરી રહ્યું છે. 3 મહિનામાં 39,649 એકમો પર ચેકિંગ કરી 130 એકમ સીલ કર્યા છે. રૂ.1.64 કરોડનો વહીવટી ચાર્જ વસૂલાયો છે.

Nov 12, 2019, 10:27 AM IST

Trending News

સાતમા આસમાને પહોંચ્યો મધુ શ્રીવાસ્તવનો ગુસ્સો, મીડિયા કર્મી સાથે કરી હાથાપાઈ, તો ભાજપે લાલ આંખ કરી

ભારતનું સૌથી ધનાઢ્ય ગામ છે આપણા ગુજરાતમાં, સમૃદ્ધિ જોઈને આંખો ફાટી જશે, જુઓ PHOTOS

એક સમયે બોલિવૂડમાં વીલન તરીકે હાહાકાર મચાવનારા આ અભિનેતાને તમે ઓળખ્યાં?

INDvsNZ 1st T20I: ન્યૂઝિલેન્ડનાં મોઢામાંથી જીતનો કોળિયા છીનવી ગયા ઐય્યર-પાંડે, ભારત 6 વિકેટથી જીત્યું

ઈતિહાસનો એક એવો કિસ્સો, જેમાં સિકંદર એક નાગા સાધુને પોતાની સાથે લઈ જવા માંગતો હતો

દીકરીની ઉંમરની સ્ટુડન્ટ પાસે પ્રોફેસર હરેશ ઝાલાએ કરી શરીર સુખની માંગણી, સૌરાષ્ટ્ર યુનિ.નો કલંકિત કિસ્સો

ગણતંત્ર દિવસ પર CAA પ્રદર્શનોનો ઓછાયો, PM મોદીને મળી રહ્યાં છે ધમકીભર્યા નનામા પત્રો

આબુ રોડ : હડકાયા કૂતરાએ બાળકને બચકા ભર્યા, 40 ટાંકા આવ્યા

આ તો ગજબ...મહેસાણા બાયપાસ હાઈવે પર માત્ર 6 વર્ષ પહેલા બનેલો ખારી નદી પરનો પુલ વળી ગયો

કંગનાની 'પંગા' જોવાનું વિચારો છો? તો જોતા પહેલા ફટાફટ વાંચી લો ફિલ્મનો Review