ટ્રમ્પે ચીની માલ પર લાદ્યો હતો 100% ટેરિફ, જિનપિંગનો આકરો જવાબ! ચીન એક્શન મોડમાં આવ્યું, જુઓ VIDEO
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર વધારાનો 100 ટકા ટેરિફ લગાવ્યો હતો. ટ્રમ્પે ચીન પર દાઝ કાઢી હોય તેવું જણાય રહ્યું છે. જેની પ્રતિક્રિયા આપતા જિનપિંગે કહ્યું કે દર વખતે આ રીતે ટેરિફની ધમકીઓ આપવી યોગ્ય નથી. અમે લડવા તૈયાર છીએ. હવે જરુર પડ્યે જવાબી કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. હવે ચીન અમેરિકાના ટેરિફ વધારા નિર્ણય બાદ શું પગલા લેશે તે સવાલો પેદા થયા છે.



















