VIDEO: 15 વર્ષની સગીરાને છ નરાધમોએ પીંખી નાખી! પોક્સો, બળાત્કાર, અપહરણની ફરિયાદ નોંધાઈ

મહેસાણાના વિસનગર સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હચમચી જાય તેવી ઘટના સામે આવી છે. 15 વર્ષીય સગીરા પર  6 યુવકોએ દુષ્કર્મ આચર્યું. અલગ અલગ જગ્યાએ સગીરાને લઈ ગયા હતા. પહેલા 2 યુવકો સગીરાને વિસનગર નજીક લઈ ગયા. બાદમાં બીજા 2 યુવકો પણ પહોંચી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું. અન્ય યુવકે લિફ્ટ આપી ઘરે લઈ જવા કહ્યું અને આવુ કૃત્ય થયું. ફરિયાદ દાખલ થતાં પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી અને 6 આરોપીઓને પકડી લીધા. તમામને ફાંસીની સજા આપવાની માંગ ઉઠી છે.

Trending news