VIDEO: નવસારીમાં લોકોને મદદ કરવાના નામે પૈસા લૂંટતા 3 કોંગ્રેસીઓની ધરપકડ, સોશ્યલ મીડિયા પર રીલ બનાવી મૂકતા પોલીસે તપાસ કરી
નવસારીમાં વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકોને મદદ કરવા બદલ લોકો પાસેથી પૈસા પડાવતા 3 કોંગી કાર્યકર્તાઓની ધરપકડ, પોલીસે કાયદાનું ભાન કરાવ્યું



















