સરકારી શાળાનો આચાર્ય આદિવાસી યુવતીઓનું કરાવતો હતો ધર્મ પરિવર્તન

સુરતમાં સરકારી શાળાના આચાર્યના 5 દિવસના રિમાન્ડ મંજૂર. સરકારી શાળાનો આચાર્ય ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તન કરાવતો હતો. રામજી ચૌધરી આદિવાસી યુવતીઓનું ધર્મ પરિવર્તન કરાવતો હતો. પુત્ર સાથે લગ્નની લાલચ આપીને કરાવ્યું હતું ધર્મ પરિવર્તન. વનવિભાગે આરોપી વિરુદ્ધ આપી હતી લેખિત અરજી. 

Trending news