રમણલાલ વોરાની વોટ્સએપ ચેટ મામલે AAP નેતા ઈસુદાન ગઢવીના આકરા પ્રહાર, જુઓ VIDEO

સાબરકાંઠા ભાજપના ગ્રુપમાં રમણલાલ વોરાના મેસેજમાં જાદર તાલુકો સરકાર ન બનાવે તો વિસાવદરવાળી કરવાની કોમેન્ટ વાયરલ થઈ હતી. રમણલાલ વોરાએ તે મુદ્દે ખુલાસો કર્યો અને ત્યારબાદ હવે આપ નેતા ઈસુદાન ગઢવીનો વીડિયો પણ સામે આવ્યો છે... 

Trending news