અમદાવાદ: કુબેરનગરમાં રસ્તા પર ડાન્સ પાર્ટી, મુંબઈના બારની જેમ જાહેરમાં અશ્લીલ ડાન્સ, Video
મુંબઈના બારની જેમ અમદાવાદના રસ્તા પર થઈ ડાન્સ પાર્ટી. ડાન્સ પાર્ટીનો VIDEO થયો વાયરલ. યુવતી સાથે ડાન્સ કરી યુવકે બિભત્સ ચેનચાળા કર્યા હોવાની ચર્ચા. તો બીજાએ ચલણી નોટનો વરસાદ પણ કર્યો. નવરાત્રિના તહેવારો દરમિયાન વડોદરાના ગરબામાં કપલના કિસીંગ વીડિયોના કારણે વિવાદ સર્જાયો હતો. ત્યાર બાદ હવે અમદાવાદના કુબેરનગર વિસ્તારનો વિડિઓ વાયરલ. કેટલાક યુવકો દ્વારા યુવતીને બોલાવી રસ્તા પર જ જન્મદિવસની ડાન્સ પાર્ટીનું આયોજન કરાયું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો. વાઈરલ વીડિયોમાં યુવકો અને યુવતી ફક્ત ડાન્સ નથી કરતા પણ બિભત્સ ચેનચાળા કરતા હોવાની પણ ચર્ચા. જુઓ વીડિયો.



















