વર્ષોથી કુટુંબોને એકસાથે જોડી રાખતી પુત્રવધૂઓનું સન્માન, પાટીદાર પરિવારની વહુઓનો વટ પડ્યો!
ગુજરાતમાં પાટીદાર સમાજ નવો રસ્તો બતાવવામાં સૌથી આગળ છે એવું કહી શકાય. હાલમાં જ એક સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં પુત્રવધુઓનું સન્માન કરવામાં આવ્યું. હાલ અમદાવાદમાં રહેતા અને મૂળ જામનગર જિલ્લાના જામજોધપુરના પાટીદાર સમાજે લોકો નવો રસ્તો બતાવ્યો છે.