વીઘે 3400 મળે જ્યારે વીઘે 20,000 તો ખર્ચો થઈ ગયો- ખેડૂતે વ્યક્ત કરી નારાજગી
ખેડૂતનું કહેવુ છે કે સરકારના પેકેજથી કઈ ન વળે. સરકાર તરફથી અમને વીઘે 3400 રૂપિયા મળે, સામે વીઘે 20,000 તો ખર્ચો થઈ ગયો છે. સરકાર થોડી વધુ સહાય કરે તો વાંધો ન આવે.