સિંહબાળ સાથે બિલાડીના બચ્ચા જેવો વ્યવહાર? Video વાયરલ થતા હડકંપ મચ્યો
સિંહબાળ સાથે બિલાડીના બચ્ચા જેવા વ્યવહાર ના વિડિયો ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ મામલો. અમિત નાડ નામની સોશ્યલ મિડિયા આઈડી પર એક વ્યક્તિના સિંહબાળ સાથે સેલ્ફી ફોટા વાયરલ થતા વનવિભાગમાં દોડધામ. ફોટા વીડિયોના આધારે વનવિભાગ આ તપાસ હાથ ધરી. સિંહબાળને વ્યક્તિ એ ખભા ઉપર બેસાડ્યુ હોય તેવો ફોટો AI જનરેટેડ હોવાનો વનવિભાગનો દાવો. ઈન્સ્ટા સ્ટેટ્સમાં સિંહબાળ નો વિડીયો વ્યક્તિનો હાથ દેખાય પજવણી સ્પષ્ટ દેખાય. સિંહબાળને કબ્જામાં રાખી પકડવું તે વાઈલ્ડ લાઈફ એક્ટ હેઠળ ગંભીર ગુન્હો બને છે. સિંહબાળ વિડીયો અંગે વનવિભાગ શખ્સની પૂછ પરછ કરશે. આ અમિત નાડ વ્યક્તિ અગાઉ વનવિભાગનો રોજમદાર કર્મચારી હતો. જુઓ વીડિયો.



















