તારાપુર તાલુકાના ભાજપના પૂર્વ પ્રમુખની નશાની હાલતમાં દાદાગીરી, CCTV ફૂટેજ સામે આવ્યું
આણંદ: તારાપુર તાલુકાના ભાજપના પૂર્વ પ્રમુખની દાદાગીરી સામે આવી. પૂર્વ પ્રમુખ અને તેના સાગરીતે કરી દાદાગીરી, હોટલમાં દાદાગીરી કરી હોવાના સીસીટીવી સામે આવ્યા. હોટલના મેનુમાં વિદેશી નામની સબજી મામલે કરી બબાલ. પ્રવીણ વાઘેલાએ નશાની હાલતમાં બબાલ કર્યાનો આરોપ.



















