હરિયાણાના ફરિદાબાદમાં વધુ એક ઘરમાં તપાસ, પકડાયો 2563 કિલો શંકાસ્પદ વિસ્ફોટક સામાન
હરિયાણાના ફરિદાબાદમાં વધુ એક ઘરમાં તપાસ, તપાસ દરમિયાન મળ્યો 2563 કિલો શંકાસ્પદ વિસ્ફોટક સામાન. પ્રાથમિક દ્રષ્ટિએ અમોનિયમ નાઈટ્રેટ હોવાની શક્યતા. આતંકી મુજ્જમિલે જ આ ઘર ભાડે રાખ્યું હતું. ત્યારે આ ડિફેન્સ એક્સપર્ટ શું કહે છે તે ખાસ જાણો.



















