ધોરાજીના ગાર્ડનની હાલત અત્યંત જર્જરિત છે. સર ભગવતસિંહજીએ આ ગાર્ડન બનાવ્યું હતું.