બનાસકાંઠા: વડગામની ફેક્ટરીમાં દીવાલ થઈ ધરાશાયી! દીવાલ નીચે દટાઈ જતાં મહિલા શ્રમિકનું મોત

બનાસકાંઠાના વડગામમાં દુર્ઘટના ઘટી જેમાં વસંત ફેબ્રિકેશન ફેક્ટરીની દીવાલ ધરાશાયી થઈ હતી. સ્થળ પર કામ કરતાં શ્રમિકો દીવાલ તૂટી પડતા નીચે દટાયા હતા. જેમાં 3 શ્રમિકોમાંથી એક મહિલા શ્રમિકનું મોત નીપજ્યું છે. અન્ય બે ને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Trending news