વોટ્સએપ પર ફાઈલ ખોલતાં પહેલા સાવધાન! જો ડેટા નાખશો તો અકાઉન્ટ થઈ જશે ખાલીખમ, જામનગરમાં ઓનલાઈન ઠગાઈનો કિસ્સો

જામનગરમાં ઓનલાઈન ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. એક યુવાનને બેંક અધિકારીના નામે સૌપ્રથમ મેઈલ આવે છે અને વોટ્સએપ પર એક ફાઈલ મોકલવામાં આવે છે, જેમાં બેંક તરફથી માહિતી માગી હોય તેવું જણાવવામાં આવે છે. ફાઈલ ખોલી તેમાં ડેટા ભરતાં જ યુવકનું અકાઉન્ટ ખાલી થઈ જાય છે. 2.35 લાખની ઓનલાઈન ઠગાઈ થઈ હોય છે. આ પ્રકારની ફાઈલ કે અટેચમેન્ટને ખોલતા પહેલા ખરાઈ કરવી જરુરી બન્યું છે.

Trending news