હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે, જો કોઇ વ્યક્તિ ભગવાન શિવની વિધિ વિધાનથી પૂજા અર્ચના કરે તો મહાદેવ તેમની મનોકામના પૂર્ણ કરે છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે લોકો તમામ પ્રકારના ઉપાય કરે છે. એમાંથી જ એક ઉપાય છે રુદ્રાક્ષ.