VIDEO: પ્રાણી પ્રેમીઓ ચેતી જજો! માત્ર શ્વાન જ નહીં, આ 13 અન્ય પ્રાણીઓથી થાય છે હડકવા...મોતનું કારણ પણ બની શકે

જે લોકો પ્રાણીઓને પાળવાના શોખીન હોય તે થઈ જજો સાવધાન! માત્ર શ્વાનથી જ હડકવા થાય તેવું નથી હોતું. વીડિયોમાં જોઈ શકાય છે કે, શ્વાન સહિત બીજા 13 એવા પ્રાણીઓ છે જેનાથી હડકવા થાય છે. આ પ્રાણીઓની જો લાળ અડે તો તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર લેવા પહોંચવું. હડકવા મોત તરફ પણ લઈ જાય છે. જુઓ ક્યા પ્રકારના પાલતુ પ્રાણીઓ હોય તો કેવી કાળજી રાખવી જોઈએ...

Trending news