માવઠાથી ખેડૂતો હેરાન પરેશાન, રાહત પેકેજ અંગે આવ્યા અત્યંત મહત્વના સમાચાર, Video

રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર. કૃષિ રાહત પેકેજ ને લઈ મહત્વના સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે મહત્વની બેઠક. કૃષિ રાહત પેકેજ સંદર્ભે કરશે આખરી સમિક્ષા. કૃષિ, મહેસૂલ અને નાણાં વિભાગ સાથે સમિક્ષ કરશે મુખ્યમંત્રી. ટૂંક સમય માં પેકેજ જાહેર થવાની સંભાવના. વધુ વિગતો માટે જુઓ વીડિયો. 

Trending news