મારો પરિવાર ભાજપ પરિવાર સાથે અમિત શાહે કર્યો ચૂંટણી જીતનો રણટંકાર

ભાજપ અધ્યક્ષ અમિત શાહે આજે અમદાવાદ સ્થિત પોતાના નિવાસ સ્થાને ભાજપનો ઝંડો લહેરાવી ભાજપના મેરા પરિવાર ભાજપ પરિવાર અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યાર બાદ ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓને સંબોધન કરતાં આગામી લોકસભાની ચૂંટણી જીતવા માટે મંત્ર આપ્યો હતો. ચૂંટણી જીતનો રણટંકાર કરતાં એમણે ગુજરાતની તમામે તમામ 26 બેઠકો ફરીથી નરેન્દ્ર મોદીને આપવા કહ્યું હતું.

Feb 12, 2019, 11:25 AM IST

Trending News

હાલોલ: તાલુકા પંચાયતા અધિક મદદનીશ ઇજનેર 30 હજારની લાંચ લેતા ઝડપાયા

મહારાષ્ટ્ર બાદ તમિલનાડુમાં ભાજપનું AIADMK સાથે ગઠબંધન: 5  સીટો પર લડશે ચૂંટણી

નોટબુકના નિર્માતા પુલવામામાં શહીદ થયેલા CRPF ના પરિવારોને કરશે 22 લાખ રૂપિયા મદદ!

અમદાવાદમાં રજૂ કરાયું અનોખુ સેલિબ્રિટી કેલેન્ડર, 12 ગુજરાતી સેલિબ્રિટીઝ કેલેન્ડરમાં ચમકી

  જોકોવિચને ચોથીવાર લોરેસ વર્લ્ડ સ્પોર્ટ્સમેન એવોર્ડ મળ્યો, સિમોન બાઇલ્સ સર્વશ્રેષ્ઠ મહિલા ખેલાડી

સુરતના વેપારીએ બિલ પર લખ્યું ‘સર્જિકલ સ્ટ્રાઇક 2.0’, બદલો લેવાની કરી વાત

કાશ્મીરમાં અનેક ગાઝી આવ્યા અને જતા રહ્યા... કાશ્મીરમાં ઘુસશે, જીવતો પર નહી ફરે

લોકસભા ચૂંટણી 2019: ભાજપના ગઢ સમી મહેસાણા બેઠક પર કોનો દબદબો? વર્ચસ્વનો જંગ

હિન્દુ ગ્રંથોને વાંચીને મનને શાંતિ મળે છેઃ મિસી ફ્રેન્કલિન

ભારતની તૈયારીઓથી ગભરાયુ પાકિસ્તાન: "સરકારી જમાઇઓને" સેના કેમ્પમાં ખસેડાયા