VIDEO: ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પૂર્વ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે લીધી મુલાકાત, ગુજરાત પરિક્રમા દરમિયાન આજે સુરતના પ્રવાસે
નવનિયુક્ત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભ્રમણ પર છે ત્યારે આજરોજ તેઓ સુરત પહોંચ્યા છે. જ્યા તેમણે પૂર્વ અધ્યક્ષ સી. આર. પાટીલ સાથે મુલાકાત લીધી. બારડોલી ખાતે પણ ભવ્ય અભિવાદન સમારોહનું આયોજન કરાયું. જુઓ વીડિયો



















