રાજકોટ જિલ્લા પંચાયતમાં મળશે કારોબારી બેઠક
રાજકોટ જિલ્લા પંચાયતની આજે ખાસ કારોબારી મળશે. જેમાં કારોબારી અધ્યક્ષની ચૂંટણી યોજાશે. સંપૂર્ણ પણે કોંગ્રેસના હાથમાં જિલ્લા પંચાયત હોવા છતાં વિવાદ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના નારાજ સભ્યો દ્વારા કારોબારી અધ્યક્ષ સામે અવિશ્વાસની દરખાસ મુકતા રાજીનામુ આપ્યું હતું. કારોબારી અધ્યક્ષને લઈ આજે નિણર્ય લેવાશે. કે.પી.પદરિયા દાવેદારી નોંધાવી હતી. જોકે ACBમાં ચાલતા કેસને લઈ કાઈબારી અધ્યક્ષ બની શકશે નહીં. તો બીજી બાજુ ચંદુભાઈ શીંગાળા દાવેદાર માનવામાં આવી રહ્યા છે.