ગુજરાતના મંત્રી મંડળ વિસ્તરણને લઈ મહત્વપૂર્ણ સમાચાર, તમામ ધારાસભ્યોને બે દિવસ ગાંધીનગર રહેવા સૂચન, જુઓ VIDEO

ગુજરાત મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા થઈ રહી છે ત્યારે કોનું પત્તું કપાશે અને કોને સુવર્ણ તક મળશે તેની જાહેરાત વાઘબારસના દિવસે એટલે કે 17 તારીખે થાય તેવી પ્રબળ શક્યતા છે. દરમિયાન તમામ ધારાસભ્યને આગામી બે દિવસ એટલે કે ગુરુવાર અને શુક્રવાર ગાંધીનગર રહેવા માટે બોલાવ્યા છે. જુઓ વીડિયો

Trending news