અમદાવાદ: બજેટ સત્રમાં સરકારને ઘેરવા કોંગ્રેસ તૈયાર

ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષની આજે બેઠક મળશે. સર્કીટ હાઉસ ખાતે બેઠક મળશે. વિધાનસભા બજેટ સત્રમાં સરકારને ઘેરવા રણનિતિ નક્કી કરવામાં આવશે. 1 ઓગસ્ટ 2018નો ઠરાવ મુખ્ય મુદ્દો રહેવાની શક્યતા છે. ઠરાવ મુદ્દે કોંગ્રેસ આક્રમક વલણ અપનાવશે. ખેડૂતો બે રોજગારી અને પાક વિમો વગેરે મુદ્દે પણ કોંગ્રેસ સરકારને ઘેરશે. બજેટ સત્રમાં કોંગ્રેસ આક્રમક વલણ અપનાવશે.

Feb 25, 2020, 06:50 PM IST

Trending News

વાલીઓની લાચારી,  બે બાળકોને બે ફોન ઓનલાઈન અભ્યાસ માટે ક્યાંથી આપીએ?

શું દુનિયામાં સૌથી ધનિક બનવાના છે અંબાણી?, એક જ દિવસમાં જાણો ક્યાંથી ક્યાં પહોંચ્યા

રેખાના 2 હાઉસકીપરને પણ કોરોના, છતાં એક્ટ્રેસે ટેસ્ટ કરાવવાની ચોખ્ખી ના પાડી...

જોડિયા બહેનોની જેમ રહેતી રાની અને પ્રીટિની મિત્રતામાં આ કારણે આવી હતી દુશ્મનાવટ

શશિ થરૂરે સચિન પાયલની કોંગ્રેસ વિદાય પર વ્યક્ત કર્યું દુ:ખ, ટ્વિટ કરી જણાવી આ વાત

24 કલાકમાં રાજ્યના 101 તાલુકામાં વરસાદ, આજે પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર રહ્યું

હવે બ્રિટન પાઠ ભણાવશે ચીનને, મોકલી રહ્યું છે યુદ્ધ જહાજો

આવી રહ્યા છે આ જીવલેણ હથિયારો: ઇઝરાયલી હેરોન ડ્રોન અને સ્પાઇક એન્ટી ટેન્ક મિસાઇલો

માલદાર થવાની આ છે દમદાર ફોરમ્યુલા, રોજ 200 રૂપિયા બચાવીને બની શકો છો કરોડપતિ

ઇકબાલ અંસારીનો ઓલીને જવાબ, હનુમાનજીને ગુસ્સો આવ્યો તો નેપાળને શોધી નહીં શકો