સોશિયલ મીડિયા પર કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું માગનાર જયેશ ગેડીયા સસ્પેન્ડ

કોંગ્રેસે જયેશ ગેડીયાને સસ્પેન્ડ કર્યા. જયેશ ગેડીયાએ કોંગ્રેસ પ્રમુખના રાજીનામાની માગ કરી હતી. સોશિયલ મીડિયામાં રાજીનામાની માગ કરી હતી શિસ્ત સમિતિના ચેરમેને લીધો નિર્ણય.

Trending news