ડભોઈના MLAના વિવાદિત બોલ, 'ભાજપમાં જોડાઓ તો જ ગ્રાન્ટ મળે, વિપક્ષમાં હોય તો ન મળે'

ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના વિવાદિત બોલ. વિપક્ષમાં હોય તો ગ્રાન્ટ ના મળે. ભાજપમાં જોડાઓ તો જ ગ્રાન્ટ મળે. સ્નેહ મિલન કાર્યક્રમમાં જાહેર મંચ પરથી વિવાદિત નિવેદન આપ્યું. વધુ વિગતો માટે જુઓ વીડિયો. 

Trending news