આમ તેમ ફરતી ગાયોને અંધારામાં કેવી રીતે ચોરી જાય છે...Videoમાં કેદ થઈ હરકત
પંચમહાલના ગોધરામાં ગૌતસ્કરોની હરકત કેમેરામાં કેદ થઈ. સવારે 4 વાગે ગાયને પકડવા માટે તસ્કરો આવ્યા હતા. ગોધરાની સરદાર પટેલ સોસાયટીની આ ઘટના છે. ગાયને કારમાં નાખીને લઈ જવાનો પ્લાન હતો. વધુ વિગતો માટે જુઓ વીડિયો.



















