ગીર સોમનાથમાં કમોસમી વરસાદને લીધે પાકને નુકસાન, MLA ભગવાન બારડે CMને લખ્યો પત્ર
ગીર સોમનાથમાં કમોસમી વરસાદને કારણે મગફળી અને સોયાબીનના પાકને ઘણું નુકસાન થયું. પીડિત ખેડૂતોની વિકટ પરિસ્થિતિમાં MLA ભગવાન બારડે વ્હારે આવ્યા. તેમણે સર્વે કરી રાહત પેકેજ જાહેર કરવાની રજૂઆત કરી છે. ભગવાન બારડે મુખ્યમંત્રી અને કૃષિમંત્રી પત્ર પણ લખ્યો.



















