જ્વેલર્સના ત્યાં ખરીદી કરવા ગયેલા ગ્રાહકને આવ્યો હાર્ટ એટેક, જુઓ કેવી બચ્યો જીવ

જ્વેલર્સના ત્યાં ખરીદી કરવા ગયેલા ગ્રાહકને અચાનક હાર્ટએટેક આવી ગયો. સોનાના દાગીના જોતી વખતે હાર્ટએટેક આવ્યો. ત્યારે જ્વેલર્સ માલિકે ગ્રાહકનો જીવ બચાવ્યો. સંકટ ભાળી તાત્કાલિક CPR આપ્યો. જુઓ વીડિયો. 

Trending news