દાહોદ: વિધર્મી યુવકે યુવતીનું અપહરણ કર્યું, પરિવાર સહિત હિન્દુ સંગઠનોમાં ભારે રોષ
દાહોદ: યુવતીનું વિધર્મી યુવકે અપહરણ કર્યાની રજૂઆત. સંજેલી તાલુકાના રણધીકપુર ગામમાં ઘટના ઘટી. કોલેજ જતી વખતે વિધર્મી યુવકે યુવતીનું અપહરણ કર્યું. પરિવાર સહિત હિન્દુ સંગઠનોમાં ભારે રોષ.



















