વડોદરાના વારસિયા વિસ્તારમાંથી મળ્યો આધેડનો મૃતદેહ

વડોદરામાં 58 વર્ષીય પુરુષની બળેલી હાલતમાં લાશ મળી આવી હતી. વારસિયા વિસ્તારના જૂની આર.ટી.ઓ કચેરીના મેદાનમાં ઘટના બની હતી. મૃતક દિલીપભાઈ જાસવણી, 4, મહાદેવ સોસાયટી, વારસિયાના રહેવાસી હતા. મૃતકના ભાઈએ લાશ ઓળખી બતાવી હતી. પોલીસે પ્રાથમિક તારણમાં અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું હતું. વારસિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પેટ્રોલ જેવું જ્વલનશીલ પ્રવાહી શરીર પર રેડી અગ્નિસ્નાન કર્યું. એફ.એસ.એલ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ઘટના સ્થડે 5 લીટરનો ડબ્બો પણ મળી આવ્યો હતો. વેપારી અલકાપુરી વિસ્તારમાં કાપડનો શોરૂમ ધરાવે છે.

Dec 2, 2019, 01:08 PM IST

Trending News

Hydroxychloroquine પર અમેરિકાની ધમકીનો ભારતે આપ્યો જડબાતોડ જવાબ

અમદાવાદના નવા 13 કેસ લોકલ ટ્રાન્સમીશનથી, શહેરમાં કુલ 77 સંક્રમિતો

ચલણી નોટ પર આટલા દિવસ સુધી જીવતો રહી શકે છે કોરોના વાયરસ, અત્યંત ચોંકાવનારો રિપોર્ટ

જિતેન્દ્ર અને હેમા માલિનીના લગ્ન કેમ ન થયા? રસપ્રદ કિસ્સો ખાસ જાણો

કોરોના વાયરસ સામે લડવા અમદાવાદ કોર્પોરેશને મોબાઇલ ટેસ્ટીંગ વાન કરી લોન્ચ

 ગુજરાતમાં કોરોનાનો ભરડો, નવા 19 કેસ નોંધાયા, રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 165 થઈ

World Health Day 2020: સ્વાસ્થ્યકર્મીઓનો આભાર વ્યક્ત કરો, 'આ' સ્વસ્થ આદતોથી કોરોનાને હરાવો

કોરોના વાયરસઃ સુરતના બેગમપુરા વિસ્તારને માસ ક્વોરેન્ટાઇન કરાયું

કષ્ટભંજનદેવ હનુમાન મંદિરની ભક્તોને અપીલ, ઘરમાં રહીને કરો હનુમાન જયંતિની પૂજા-અર્ચના

ભારત જો દવા ન આપે તો જોઈ લેવાની અમેરિકાની ધમકી, જાણો શું કહ્યું ટ્રમ્પે?