VIDEO: વડોદરામાં ઝડપાયો દવા આપવાની ડિગ્રી વગરનો ડોક્ટર! બાળકોને આપેલી સિરપથી તબિયત લથડી, તપાસમાં મોટો ખુલાસો
દવા આપવાની ડિગ્રી વગરના ડોક્ટરે બે બાળકોને સિરપ લખી હતી. બાળકોની તબિયત બગડતા ઝોલાછાપ ડોક્ટરનો પર્દાફાશ થયો હતો. આરોગ્ય વિભાગે તે ડોક્ટરની ધરપકડ કરી અને ફરિયાદ નોંધાવી છે. જુઓ VIDEO



















