અહીં જે વાત કરવા જઇ રહ્યા છીએ તે વાત છે કેળાના પાનની... કેળાની સાથે-સાથે તેના પાન પણ અત્યંત ફાયદાકારક છે. દ.ભારતના રાજ્યોમાં ભોજન કરવા માટે પણ કેળાના પાનનો ઉપયોગ થાય છે. આજની તારીખે પણ ત્યાંની સંસ્કૃતિમાં કેળાના પાન જોવા મળી જશે.