EDITOR`S POINT: પાંચ દાયકા પછી બનશે ભગવાન રામનું મંદિર
એડિટર્સ પોઈન્ટમાં... આજે વાત કરીશું લાખો-કરોડો હિંદુઓની આસ્થા અને વિશ્વાસના વિષયની... આ વિષય છે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો... સુપ્રીમ કોર્ટની ડેડ લાઈન પૂરી થાય તેના 3 દિવસ પહેલા જ સરકારે ટ્રસ્ટની રચનાની જાહેરાત કરી દીધી... જેના પગલે ભગવાન રામમાં માનનારા શ્રદ્ધાળુઓના ઉત્સાહમાં વધારો થયો છે... જોકે તમામના મુખે માત્ર એક જ સવાલ છે કે આખરે રામ મંદિર બનશે ક્યારે?... સરકારનો શું છે જવાબ?...