સ્થિર સરકારના આશાવાદ સાથે સેન્સેક્સમાં ઉછાળો , જુઓ એક્સપર્ટનું શું છે કેહવું
આજે સવારથી જ શેરબજારમાં સાર્વત્રિક લેવાલી જોવા મળી હતી. આજે સવારથી જ રિયલ્ટી, એનર્જી, કેપિટલ ગૂડ્ઝ, ઓઈલ-ગેસ તેમજ બેંક શેરોમાં ધૂમ લેવાલી જોવા મળી હતી.