અમદાવાદની SVP હોસ્પિટલના લોન્ડ્રી વિભાગમાં આગ લાગી, Video
અમદાવાદની SVP હોસ્પિટલના લોન્ડ્રી વિભાગમાં આગ લાગી. લોન્ડ્રી વિભાગમાં આવેલા ડક્ટમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ. ફાયર વિભાગના ચાર વાહનો ઘટનાસ્થળે પહોંચ્યા. દર્દીઓ લોન્ડ્રી વિભાગથી દૂર હોવાથી મોટી દુર્ઘટના ટળી. આગ પર કાબૂ મેળવી લેવાયો. જુઓ વીડિયો.



















