અમદાવાદના સીવી સ્ટ્રેટામાં PGમાં લાગી આગ, 3 વિદ્યાર્થીઓ ગંભીર રીતે દાઝ્યા, જુઓ દુર્ઘટના પાછળનું કારણ...

અમદાવાદમાં એલજે કેમ્પસ પરના સીવી સ્ટ્રેટામાં PGમાં આગ લાગી હતી. વિદ્યાર્થીઓ કામ કરી રહ્યા હતા અને આગ લાગવાથી ત્રણ દાઝી ઉઠ્યા. તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા. ત્યારે સવાલો ઉભા થાય છે કે રેસિડન્ટ એરિયામાં PGની પરવાનગી કોણે આપી. PGના માલિકે હાલ ઘરને તાળું મારી નાખ્યું છે...

Trending news