અફઘાનિસ્તાન-પાકિસ્તાન વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચ્યો! અફઘાન સેનાએ પાક. સેનાની ચોકી પર કર્યો કબ્જો, 12 સૈનિકોને ઠાર માર્યા
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. આ દરમિયાન અફઘાન સેનાએ ડ્યુરન્ડ લાઇન પર પાકિસ્તાની સેનાની અનેક ચોકીઓ પર કબ્જો કરી લીધો છે. તેમનો દાવો છે કે પાકિસ્તાનના 12 સૈનિકો ઠાર મરાયા છે. હવાઈ હુમલાનો બદલો લીધો હોવાનું જણાયું...



















