ગીર સોમનાથ: 50 વર્ષની મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ, ત્રીજો આરોપી પણ દરિયામાંથી પકડાયો
ગીર સોમનાથ: 50 વર્ષની મહિલા સાથે સામૂહિક દુષ્કર્મનો કેસ. નવાબંદર મરીન પોલીસે ત્રીજા આરોપીની ધરપકડ કરી. અંશ ઉર્ફે અંશુ બારિયાને દરિયામાંથી પોલીસે ઝડપી પાડ્યો. ગઈ કાલે બે આરોપીઓને પણ દરિયામાંથી પકડ્યા હતા. દરિયામાં માછીમારી કરવા ગયો હતો આરોપી.



















