અમદાવાદની સ્કૂલમાં વિદ્યાર્થીનીઓના યુનિફોર્મ બાબતે મનમાની! ફરજિયાત શોર્ટ સ્કર્ટ પહેરવા દબાણ, જુઓ સમગ્ર મામલો
અમદાવાદની અન્ય એક શાળા વિવાદે આવી. શહેરની સત્યમેવ જયતે ઈન્ટરનેશલ સ્કૂલમાં યુનિફોર્મ બાબતે બબાલ મચી છે. વાલીઓનું કહેવું છે કે સ્કૂલના પ્રિન્સિપાલ વિદ્યાર્થીનીઓને શોર્ટ સ્કર્ટ પહેરવા દબાણ કરે છે અને સાથે લેગિંસ પહેરવાની મનાઈ...જો લેંગિસ પહેરી હોય તો સજા આપી હોવાનું પણ જાણવામાં આવ્યું છે. જે અંગે વાલીઓએ વિરોધ દર્શાવ્યો હતો. સત્યમેવ જયતે શાળાના આચાર્યનું નિવેદન સામે આવ્યું છે, જુઓ વીડિયો



















