Gold rate: ગત વર્ષ કરતા સોનાના ડબલ ભાવ, હજુ પણ વધે તેવી શક્યતા...ઓલ ટાઈમ હાઈ રેટ જોતા લોકો ડાયમંડ જ્વેલરી તરફ વળ્યા

દિવાળીના સમયે સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. ક્યાંક મંદીનો તો ક્યાંક તેજી જોવા મળી રહી છે. ગયા વર્ષ કરતા આ વખતે ડબલ જેટલો ભાવ થયો. ભાવ વધારાના કારણે લોકો 9 અને 14 કેરેટના દાગીના અને ડાયમંડ જ્વેલરીની ખરીદી તરફ વળ્યા છે. અને હજુ પણ સોના-ચાંદીના ભાવ વધે તેવી શક્યતા છે. જાણો ગોલ્ડ-સિલ્વરના લેટેસ્ટ રેટ

Trending news