PMJAY યોજનામાં ગેરરીતિ મુદ્દે મોટી કાર્યવાહી, 4 ખાનગી હોસ્પિટલોમાંથી 2 સસ્પેન્ડ

PMJAY યોજનામાં માર્ગદર્શિકાનું પાલન ન કરતી હોસ્પિટલો સામે આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી કરી છે. ચાર ખાનગી હોસ્પિટલોમાં થી ૨ હોસ્પિટલને સસ્પેન્ડ કરાઈ છે, તો ૨ ને કારણદર્શક નોટીસ આપવામાં આવી છે. ગોધરા અને ભરૂચની હોસ્પિટલને આ યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ છે. જ્યારે કાલોલ અને દેવગઢ બારિયાની મા ચીલ્ડ્રન હોસ્પિટલને નોટિસ ફટકારવામાં આવી છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો. 

Trending news