શબ્દશરણ બ્રહ્મભટ્ટને પ્રદેશ ચૂંટણી અધિકારીની જવાબદારી સોંપવામાં આવી છે. સાંસદ મોહન કુંડારીયાને સહચૂંટણી અધિકારીની જવાબદારી સોંપવામાં આવી. સદસ્યતા અભિયાન બાદ પ્રદેશ સંગઠનની ચૂંટણીઓ કરાવવા અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે .