ગુજરાત યુનિવર્સિટીની સમરસ બોયઝ હોસ્ટેલ ફરી વિવાદમાં, વિદ્યાર્થીઓ ગળે પણ ન ઉતારી શકે તેવું ભોજન! જુઓ જમવાની ડીશમાંથી આ શું નીકળ્યું

ગુજરાત યુનિવર્સિટીની સમરસ બોયઝ હોસ્ટેલમાં ફરી એકવાર હોબાળો મચ્યો છે. વિદ્યાર્થીઓને ભોજન પણ સારી ગુણવત્તાનું પ્રાપ્ત થતું નથી. બહારનું હોટેલ, રેસ્ટોરન્ટના ભોજનમાંથી તો કંઈક ને કંઈક ખરાબ નીકળતું રહે છે પણ અહીં તો હોસ્ટેલનું ભોજન પણ શુદ્ધ રહેતું નથી. સોશ્યલ મીડિયામાં વાયરલ વીડિયો જુઓ વિદ્યાર્થીઓના જમવાની ડીશમાંથી શું નીકળ્યું. 

Trending news