48 કલાકમાં ગુજરાતના હવામાનમાં આવશે જોરદાર પલટો, તૈયાર રહેજો
આજથી રાજ્યમાં ઠંડી જોર પકડશે. 48 કલાકમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે. તાપમાન ઘટતા ઠંડીનો અહેસાસ થશે. પવનની દિશા ઉત્તર-પૂર્વથી પૂર્વ થતા ઠંડી અનુભવાશે. વધુ વિગતો માટે જુઓ વીડિયો.