ઉ.ગુજરાતનું આવી બનશે! હવામાન ખાતાની ભારે વરસાદની આગાહી, જુઓ Video

રાજ્ય હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની હવામાન ખાતાની આગાહી છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો. 

Trending news