ડોક્ટરના વેશમાં આતંકી, મોટા હુમલાનો પ્લાન, Video જોઈ હચમચી જશો

દેશમાં મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ થયો. હરિયાણામાં એક ડોક્ટરના ઘરેથી મળ્યો વિસ્ફોટક સામાન. ઘરમાંથી મળ્યું અમોનિયમ નાઈટ્રેટ, અસોલ્ટ રાઈફલ. ડો. મુઝ્ઝમિલ શકીલના ઘરમાંથી મળ્યો વિસ્ફોટક સામાન. ડોક્ટરના વેશમાં આતંકી. મોટા હુમલાનો પ્લાન

Trending news